કરિયર માર્ગદર્શન · · 4 મિનિટ વાંચન

ફ્રેશર્સ માટે વીડિયો એડિટિંગ અને સોશિયલ મીડિયા પોર્ટફોલિયો કેવી રીતે બનાવવો?

લેખક Mahesh Rathod

પહેલા ક્લાયન્ટ કે જોબ મેળવવા માટે 3 થી 5 સારા સેમ્પલ પ્રોજેક્ટ્સ પૂરતા છે.

ક્લાયન્ટ્સ તમારી ડિગ્રી કરતાં તમારું અસલી કામ જોવા માંગે છે.

કોઈપણ 3 લોકલ બિઝનેસ કે કેટેગરી પસંદ કરો અને તેમના માટે સેમ્પલ Reels તેમજ પોસ્ટ ડિઝાઇન તૈયાર કરો.

તમારું કામ સરળ લિંક અથવા ફોલ્ડરમાં ગોઠવીને બતાવો જેથી નિર્ણય લેવો સરળ બને.

  • #Video Editing
  • #Portfolio
  • #Career Guidance

સંબંધિત લેખો